Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Punjab 'in darkness' in scorching heat! People are troubled by power outages, Shiromani Akali Dal takes to the streets and shouts slogans

VIDEO: કાળઝાળ ગરમીમાં પંજાબ 'અંધારામાં'! વીજળી ગુલ થતા જનતા પરેશાન, શિરોમણિ અકાલી દળે રસ્તા પર ઉતરી કર્યો સૂત્રોચ્ચાર

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: પંજાબમાં સતત વધી રહેલા પાવર કટ અને વીજ સંકટને મુદ્દે આજે અમૃતસરમાં શિરોમણી અકાલી દળ (SAD) દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.કાળઝાળ ગરમી વચ્ચે પંજાબના અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગુલ રહેતા જનજીવન પ્રભાવિત થયું છે.

App Store

અકાલી દળના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર વીજળી પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય જનતા પરેશાન છે…. મોટી સંખ્યામાં કાર્યકરોએ રસ્તા પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને વીજ પુરવઠો તાત્કાલિક સુધારવાની માંગ કરી હતી. વીજળીની અછતને કારણે ઉદ્યોગો અને ખેતીના કામો અટકી પડતા વિપક્ષ દ્વારા સરકાર પર દબાણ વધારવામાં આવી રહ્યું છે.