VIDEO: ઊટીમાં વેકેશનમાં કુદર મહેરબાન, કુદરત સોળે કળાએ ખીલતા પ્રવાસીઓ મોજમાં
સોર્સ : GSTV
VIDEO: તમિલનાડુના લોકપ્રિય હિલ સ્ટેશન ઊટીમાં છેલ્લા કેટલાક સમયથી મેઘમહેર જોવા મળી રહી છે, જેના કારણે સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદ ખાબક્યો છે. આ વરસાદને પગલે પ્રવાસન સ્થળો પર વાતાવરણ અત્યંત ખુશનુમા અને આહલાદક બની ગયું છે, જેનો પ્રવાસીઓ આનંદ માણી રહ્યા છે.
જોકે, ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અને સામાન્ય જનજીવન પર થોડી અસર જોવા મળી છે. પ્રકૃતિ ખીલી ઉઠતા ઊટીની સુંદરતામાં પણ ચાર ચાંદ લાગી ગયા છે.

