Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Pilgrimage of devotees on the holy occasion of Purushottam Masa and Saturday at Sri Mahakaleshwar Jyotirlinga Temple in Ujjain

VIDEO: ઉજ્જૈનમાં શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં પુરુષોત્તમ માસ અને શનિવારના પવિત્ર સંયોગે શ્રદ્ધાળુઓનું કીડીયારું

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં પુરુષોત્તમ માસ અને શનિવારના પવિત્ર સંયોગે શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું હતું. આ ભવ્ય અવસરે વિશ્વપ્રસિદ્ધ ભસ્મ આરતીના દર્શન કરવા માટે દેશભરમાંથી લાખો ભક્તો વહેલી સવારથી જ લાઈનોમાં ઉભા રહી ગયા હતા. પુરુષોત્તમ માસનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાના કારણે બાબા મહાકાલના આશીર્વાદ લેવા માટે મંદિરમાં અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. પ્રશાસન દ્વારા ભીડને નિયંત્રિત કરવા અને ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

App Store