Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: On Metro Day, the District Magistrate of West District left his government vehicle and traveled by Metro and e-rickshaw.

VIDEO: મેટ્રો ડે પર વેસ્ટ ડિસ્ટ્રિક્ટના જિલ્લા મેજિસ્ટ્રેટે સરકારી ગાડી છોડીને કરી મેટ્રો અને ઈ-રિક્ષા દ્વારા મુસાફરી

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દેશની રાજધાની દિલ્હીમાં પર્યાવરણ સુરક્ષા અને ઇંધણ બચાવવા માટે એક પ્રેરણાદાયી પહેલ જોવા મળી છે. વેસ્ટ ડિસ્ટ્રિક્ટના જિલ્લા મેજિસ્ટ્રેટ હરિ કલ્લીકટ્ટે સોમવારે મેટ્રો ડે નિમિત્તે પોતાની સરકારી ગાડી છોડીને સામાન્ય નાગરિકની જેમ મેટ્રો અને ઈ-રિક્ષા દ્વારા મુસાફરી કરી હતી. સત્તાવાર વીઝ્યુઅલ્સમાં તેઓ સામાન્ય મુસાફરો સાથે મેટ્રોમાં સફર કરતા અને ગ્રીન ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. આ અનોખી પહેલનો મુખ્ય હેતુ પ્રદૂષણ ઘટાડવા અને ઇંધણની બચત કરવા માટે લોકોને જાહેર પરિવહન નો ઉપયોગ કરવા પ્રેરિત કરવાનો છે.

App Store