Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: MP Hari Patel meets Union Agriculture Minister Shivraj Singh Chauhan

VIDEO: VIDEO: સાંસદ હરિ પટેલે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાંસદ હરિ પટેલે દિલ્હીમાં ખેડૂતોના હિતમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે ખાસ મુલાકાત કરીને તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી...મહેસાણામાં રાષ્ટ્રીય દિવેલા વિકાસ બોર્ડની સ્થાપના, એરંડા પાક માટે ટેકાના ભાવ વધારવા, ઊંઝામાં આધુનિક સુવિધાયુક્ત વિશ્વસ્તરીય સ્પાઈસ પાર્કની સ્થાપના સહિત ખેડૂતોના પડતર ચાર મુખ્ય પ્રશ્નોના ત્વરિત ઉકેલની માંગ કરી છે...આ નિર્ણયો થવાથી ઉત્તર ગુજરાતના ખેડૂતોને સીધો અને મોટો લાભ મળશે..

App Store