Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : video: Mohan Bhagwat said Ram Ram when asked about the theft of Ram Temple donations

video: રામ મંદિર દાન ચોરી મુદ્દે સવાલ પર મોહન ભાગવતે કહ્યું રામ રામ

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અયોધ્યાના રામ મંદિરમાં ચઢાવાની કથિત ચોરીનો મામલો સતત ચર્ચામાં છે. આ દરમિયાન આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને રામ મંદિરના મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો હતો. જોકે તેમણે આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવાને બદલે માત્ર 'રામ-રામ' કહીને આગળ વધી ગયા. મોહન ભાગવતની આ ટૂંકી પ્રતિક્રિયાની રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. નાગનાગનનાગપુરમાં કાર્યક્રમ પૂરો થયા બાદ બહાર નીકળ્યા ત્યારે પત્રકારોના સવાલ પર માત્ર રામ.. રામ કહી અન્ય કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.

App Store