Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Kashmir Tourists enjoy snowfall

VIDEO/ દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે કાશ્મીર બન્યું સ્વર્ગ: પ્રવાસીઓએ માણી બરફ વર્ષાની મજા

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દેશના અનેક ભાગોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે, ત્યારે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આવેલી પીર પંજાલ પર્વતમાળા પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન બની છે. ખાસ કરીને પીર કી ગલી વિસ્તારમાં હજુ પણ બરફની ચાદર છવાયેલી હોવાથી પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ અહીં બરફની મજા માણી રહ્યા છે  મેદાની વિસ્તારોમાં વધી રહેલી ગરમીથી બચવા માટે આ સ્થળ શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યું છે. સ્થાનિક પ્રશાસન મુજબ, પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે પર્યટન ઉદ્યોગમાં ફરી તેજી જોવા મળી રહી છે.

App Store