Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : RJ Injila becomes a source of inspiration for women of Jammu and Kashmir, gives voice to public issues in remote areas

VIDEO: જમ્મુ-કાશ્મીરની મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા RJ ઈન્જીલા, અંતરિયાળ વિસ્તારમાં લોકપ્રશ્નોને આપે છે વાચા

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના સરહદી વિસ્તાર કર્ણાહમાં આરજે ઈન્જીલા ખાનમ સ્થાનિક લોકોનો અવાજ બનીને ઉભરી આવ્યા છે. આ અંતરિયાળ વિસ્તારમાં રેડિયોના માધ્યમથી તેઓ લોકપ્રશ્નોને વાચા આપી રહ્યા છે. ઈન્જીલા ખાનમ રેડિયો સ્ટેશન પરથી ઉત્સાહપૂર્વક લોકો સાથે સંવાદ કરતા જોઈ શકાય છે. મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ છતાં, તેમની અનોખી શૈલીએ તેમને ખીણના લોકપ્રિય આરજે બનાવ્યા છે. આજે તેઓ યુવા પેઢી અને ખાસ કરીને મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે.

App Store