Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Kamala Nehru Hospital controversy: Fierce protest against shifting of gynecology department

VIDEO/ કમલા નેહરુ હોસ્પિટલ વિવાદ: ગાયનેકોલોજી વિભાગ ખસેડવા સામે ઉગ્ર વિરોધ, શિમલામાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ફી વધારા અને કમલા નેહરુ હોસ્પિટલમાંથી ગાયનેકોલોજી વિભાગને ખસેડવાના નિર્ણય વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતો . સ્થાનિક રહેવાસીઓ અને વિદ્યાર્થી સંગઠનોએ રસ્તા પર ઉતરી સરકાર અને હોસ્પિટલ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દેખાવકારોનો આરોપ છે કે આ ફેરફારથી સામાન્ય જનતાને મળતી આરોગ્ય સેવાઓ મોંઘી અને દુર્લભ બનશે. પ્રદર્શનને કારણે શહેરમાં ટ્રાફિક જામ સર્જાયો હતો અને પોલીસે સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જનતાએ આ જનવિરોધી નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી હતી .

App Store