Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Investigating agencies got a big clue in the NEET paper leak case, the entire network was linked to Kerala

VIDEO: NEET પેપર લીક કેસમાં તપાસ એજન્સીઓને મળ્યો મોટો સંકેત, કેરળ સાથે જોડાયેલું હતુ સમગ્ર નેટવર્ક

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટના કથિત પેપર લીક કેસમાં તપાસ એજન્સીઓને મોટો સંકેત મળ્યો છે. રાજસ્થાન SOGની તપાસમાં જાણવા મળ્યું છે કે પરીક્ષાના બે દિવસ પહેલા સીકરમાં વિદ્યાર્થીઓ સુધી 720 ગુણમાંથી આશરે 600 ગુણના પ્રશ્નો પહોંચી ગયા હતા. આ સમગ્ર નેટવર્ક કેરળ સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. મોક પેપર શરૂઆતમાં ₹5 લાખમાં વેચાયું હતું, જે પછી 30 હજાર રૂપિયામાં વેંચાયુ છે. કેરળના એક MBBS વિદ્યાર્થીએ 1 મેના રોજ આ પ્રશ્નો મોકલ્યા હોવાનો આરોપ છે. એસઆઈટી હાલ આ નેટવર્કની તપાસમાં જોરશોરથી લાગી છે.

App Store