Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Indian Air Force had to be called in to extinguish Parsons Valley fire, water was sprayed from the sky

VIDEO: પાર્સન્સ વેલીની આગ ઓલવવા ભારતીય વાયુસેનાની મદદ લેવી પડી, આકાશમાંથી કરાયો પાણીનો છંટકાવ

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુના નીલગીરી જિલ્લામાં આવેલા પાર્સન્સ વેલી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભીષણ જંગલની આગ યથાવત છે, જેના પર કાબૂ મેળવવા માટે હવે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. પહાડી ભૂપ્રદેશ અને દુર્ગમ વિસ્તારોને કારણે જમીન પરથી આગ ઓલવવી મુશ્કેલ બનતા વાયુસેના દ્વારા આકાશમાંથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

App Store

જંગલની આ ભીષણ આગને કારણે અમૂલ્ય વનસ્પતિ અને વન્યજીવોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક તંત્ર સાથે મળીને વાયુસેનાના જવાનો સતત ઓપરેશન ચલાવી રહ્યા છે, જેથી આગને રહેણાંક વિસ્તારો સુધી પહોંચતી અટકાવી શકાય.