VIDEO/ સુવેન્દુ અધિકારીના અંગત PAની હત્યા બાદ દિલીપ ઘોષના આકરા પ્રહાર
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની મધ્યમગ્રામમાં ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ભાજપ નેતા દિલીપ ઘોષે આકરા પ્રહાર કર્યા છે, જ્યારે મમતા બેનર્જીએ ભાજપ પર તેમના કાર્યકરો પર હુમલો કરવાનો વળતો આક્ષેપ કર્યો છે.

