મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO:રામબનમાં ભારે વરસાદથી ઠંડક, તંત્ર એલર્ટ

જમ્મુ-કાશ્મીરના રામબન અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાન અચાનક પલટો આવ્યો છે અને ભારે વરસાદ

જમ્મુ-કાશ્મીરના રામબન અને તેની આસપાસના વિસ્તારોમાં  હવામાન અચાનક પલટો આવ્યો છે અને ભારે વરસાદ શરૂ થયો છે.   આ વરસાદને કારણે સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો કે, પહાડી વિસ્તાર હોવાને કારણે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.  

આ સમાચાર શેર કરો