VIDEO/ કેરળમાં ભાજપનો ઐતિહાસિક વિજય: 3 બેઠકો જીતી રચ્યો ઇતિહાસ
સોર્સ : GSTV
કેરળમાં ભાજપે ૩ બેઠકો જીતી ઈતિહાસ રચ્યો છે. આ જીત પર રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે આ ચૂંટણી સંપૂર્ણપણે CPM અને તેમના ભ્રષ્ટાચાર વિરોધી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આમાં કોંગ્રેસનો કોઈ પ્રભાવ નથી, જનતાએ ભાજપના વિકાસ પર ભરોસો મૂક્યો છે. હવે વિધાનસભામાં ભાજપ કેરળનો મજબૂત અવાજ બનીને ઉભરશે અને ભ્રષ્ટાચાર સામેની લડાઈ વધુ ઉગ્ર બનાવશે. દક્ષિણ ભારતમાં ભાજપના વધતા પ્રભાવનો આ સ્પષ્ટ સંકેત છે.

