Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Big changes in West Bengal politics, security of TMC National General Secretary removed

VIDEO: પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટા ફેરફારો, TMCના રાષ્ટ્રીય મહાસચિવની સુરક્ષા વ્યવસ્થા હટાવી લેવાઈ

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામો બાદ રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીના નિવાસસ્થાન અને તેમની કેમેક સ્ટ્રીટ સ્થિત ઓફિસ બહારથી સ્માર્ટ ગાર્ડ રેલ બેરિકેડ્સ અને વધારાની સુરક્ષા વ્યવસ્થા હટાવી લેવામાં આવી છે. વર્ષોથી આ વિસ્તાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને હાઈ-ટેક સુરક્ષા કવચ હેઠળ રહેતો હતો, પરંતુ ચૂંટણીમાં ભાજપના વિજય અને સત્તા પરિવર્તન બાદ આ સુરક્ષા વ્યવસ્થામાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

App Store