VIDEO: NEET પરીક્ષાના પેપર લીક મામલે અરવિંદ કેજરીવાલે સરકાર પર કર્યા આકરા પ્રહારો
સોર્સ : gstv
નીટની પરીક્ષાનું ફરી એક વખત પેપર લીક થતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કેજરીવાલે જણાવ્યું કે, આ ચોથી વખત છે જ્યારે નીટનું પેપર લીક થયું છે, જે સ્પષ્ટપણે રાજકીય સંરક્ષણ અને મિલીભગત તરફ ઈશારો કરે છે. તેમણે આ સરકાર માત્ર 'આંદોલન'ની ભાષા સમજે છે તેમ કહીને વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરી આવવા પણ અપીલ કરી હતી.

