VIDEO: અભિષેક બેનર્જી, મહુઆ મોઇત્રા અને મલય ઘટક દીદીને મળવા પહોંચ્યા
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા હતા . કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવાસસ્થાને તૃણમૂલ કોંગ્રેસના ટોચના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાયી હતી . આ હાઈપ્રોફાઈલ બેઠકમાં ભાગ લેવા માટે ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી, ફાયરબ્રાન્ડ સાંસદ મહુઆ મોઇત્રા અને રાજ્યના વરિષ્ઠ મંત્રી મલય ઘટક મમતા બેનર્જીના ઘરે પોહચ્યાં હતા . પક્ષના આ ત્રણેય દિગ્ગજ નેતાઓ એકસાથે દીદીના નિવાસ્થાને પહોંચતા જ બંગાળના રાજકીય ગલિયારાઓમાં ગરમાવો આવી ગયો હતો . આગામી વ્યૂહરચના અને મહત્વના રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આ બેઠક અત્યંત નિર્ણાયક માનવામાં આવી હતી

