Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: A case of love-jihad came to light in Vadodara

VIDEO: વડોદરામાં લવ-જેહાદનો મામલો સામે આવ્યો

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડોદરાના અકોટામાં લવ જેહાદનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. રાજસ્થાનની સગીરાનું વડોદરાથી અપહરણ કરી અજમેરના સલીમ ઉર્ફે સૈયદ સૈલાબે તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. આરોપીએ સગીરાની માતા પાસે છોડવા માટે એક લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. તેણે સગીરાના ઘરેણાં અને મોબાઈલ ફોન પણ વેચી નાખ્યા હોવાનું જણાયું છે. આરોપીની માતાએ પીડિતાની માતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સગીરાની માતાએ અકોટા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી સગીરાને હેમખેમ છોડાવી છે. આરોપી સલીમને પકડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે

App Store