Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: 80-year-old woman in Bhawanipur shows unique enthusiasm for voting

VIDEO: ભવાનીપુરમાં 80 વર્ષીય વૃદ્ધામાં જોવા મળ્યો મતદાનનો અનોખો ઉત્સાહ

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોલકાતાના ભવાનીપુરમાં લોકશાહીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો. અહીં 80 વર્ષીય બલવિંદર કૌર ઉંમરના અવરોધને પાર કરીને મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની શારીરિક અશક્તતાને કારણે, ત્યાં તૈનાત કેન્દ્રીય દળોના જવાનોએ માનવતા દાખવી તેમને પકડીને મતદાન મથક સુધી પહોંચવામાં મદદ કરી હતી. કેન્દ્રીય સુરક્ષા દળોની આ સહાયથી બલવિંદર કૌરે પોતાનો કિંમતી મત આપ્યો. જે અન્ય મતદારો માટે પ્રેરણા સમાન છે. લોકશાહીના આ મહાપર્વમાં વડીલોની ભાગીદારી અને જવાનોની નિષ્ઠા ખરેખર પ્રશંસનીય છે.

App Store