Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ 1 year of Operation Sindoor completed, people of Poonch said – 'Now we are safer'

VIDEO/ Operation Sindoor ના ૧ વર્ષ પૂર્ણ, પૂંચના લોકોએ કહ્યું- 'હવે અમે વધુ સુરક્ષિત છીએ'

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જમ્મુ-કાશ્મીરના પૂંચમાં 'ઓપરેશન સિંદૂર'ના એક વર્ષ પૂર્ણ થતા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે.  સ્થાનિક રહેવાસીઓએ ભારતીય સેના અને સરકારની હિંમતની પ્રશંસા કરતા જણાવ્યું કે, આ ઓપરેશનથી સરહદ પાર ચાલતા આતંકના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને શેલિંગથી પ્રભાવિત વિસ્તારોના લોકોએ સેનાનો આભાર માન્યો હતો, કારણ કે હવે તેઓ પહેલા કરતા વધુ સુરક્ષિત અનુભવી રહ્યા છે. પૂંચની જનતાએ એકસૂરે ભારતીય સૈન્યના શૌર્યને બિરદાવ્યું છે અને આતંકવાદ મુક્ત કાશ્મીરના સંકલ્પને ટેકો જાહેર કર્યો છે.

App Store