VIDEO: યુપીએસસી એનડીએ પરીક્ષા શરૂ
સોર્સ : gstv
લખનૌ સહિત દેશભરમાં આજે યુપીએસસી એનડીએ-૨૦૨૬ પરીક્ષાનો પ્રારંભ થયો છે. લખનૌમાં પરીક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી . પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. સઘન ચેકિંગ બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સંરક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે ઉત્સુક હજારો યુવાનો આ પરીક્ષામાં ભાગ લીધો હતો . પ્રશાસન દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી

