Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ujjain: Bollywood celebrities attended Bhasma Aarti at Mahakaleshwar temple

VIDEO: ઉજ્જૈન: મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીમાં બોલિવૂડ હસ્તીઓએ આપી હાજરી

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મધ્યપ્રદેશના પ્રસિદ્ધ ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરમાં વહેલી સવારે આયોજિત થતી દિવ્ય ભસ્મ આરતીમાં અનેક જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સેલિબ્રિટીઝે ભગવાન શિવના આશીર્વાદ લીધા હતા.આરતી દરમિયાન તેઓ નંદી હોલમાં પ્રભુ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. પૂજા-અર્ચના બાદ તેમણે મંદિર પરિસરની શાંતિ અને આધ્યાત્મિક ઊર્જાની પ્રશંસા કરી હતી. સેલિબ્રિટીઝના આગમનને પગલે મંદિર પ્રશાસન દ્વારા સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News