VIDEO: મુંબઈમાં ચર્ચગેટ પાસે વૃક્ષ પડતાં બે ટેક્સી ક્ષતિગ્રસ્ત, એક કારચાલક ઇજાગ્રસ્ત
સોર્સ : gstv
મહારાષ્ટ્રના મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો...આ દરમિયાન ચર્ચગેટ રેલવે સ્ટેશન પાસે પીપળાનું મસમોટું વૃક્ષ ધરાશાયી થયું છે...જેમાં બે ટેક્સીને નુકસાન થયો છે..આ ઘટનામાં એક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે..મસમોટું વૃક્ષ ટેક્સી પર પડતા ટેક્સીના માલિકોએ મોટુ નુકસાન વેઠવુ પડ્યું છે..

