Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : TVK leader arrested on charges of fraud of 25 crores

VIDEO: 25 કરોડની છેતરપિંડીના આરોપમાં TVKના નેતાની ધરપકડ, 100થી વધુ લોકો સાથે ઠગાઈ કર્યાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તમિલનાડુના પુદુક્કોટ્ટાઈમાં તમિલગા વેટ્ટરી કઝગમ TVK પાર્ટીના એક વરિષ્ઠ પદાધિકારીની 25 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ રિપોર્ટ અનુસાર, આરોપી સરવણને સેંકડો લોકો પાસેથી રોકાણના નામે મોટી રકમ ઉઘરાવી હતી અને પરત કરી ન હતી. આ કેસમાં 100થી વધુ પીડિતોએ પોલીસનો સંપર્ક કરતા મામલો ગરમાયો હતો. ડિસ્ટ્રિક્ટ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે. હાલ પોલીસ આ આર્થિક કૌભાંડના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ ચલાવી રહી છે.

App Store