Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Troubles of flood victims increased in Charaidev

VIDEO: ચરાઈદેવમાં પૂરગ્રસ્તોની મુશ્કેલીઓ વધી

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આસામના ચરાઈદેવ જિલ્લાના તેંગાપુખુરી વિસ્તારમાં પૂરની ગંભીર પરિસ્થિતિના કારણે સ્થાનિક રહેવાસીઓની હાલત કફોડી બની હતી . પૂરના પાણી ફરી વળવાથી અનેક લોકોના ઘરોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું , જેના કારણે અસરગ્રસ્ત પરિવારો ખુલ્લા આકાશ હેઠળ કે અસ્થાયી આશ્રયસ્થાનોમાં મુશ્કેલભર્યું જીવન વિતાવી રહ્યા છે. પીવાલાયક પાણી, અન્ન અને પાયાની જરૂરિયાતો મેળવવામાં પણ ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો . સ્થાનિક લોકો દ્વારા વહીવટી તંત્ર પાસે તાત્કાલિક ધોરણે રાહત સામગ્રી પૂરી પાડવામાં આવે અને ક્ષતિગ્રસ્ત મકાનોના પુનઃનિર્માણ માટે સહાય કરવામાં આવે તેવી આર્તનાદ ભરેલી માંગ કરવામાં આવી હતી 

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News