Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Tourists turn to Kashmir to escape the heat, more than 4 lakh people visit

VIDEO: ગરમીથી બચવા પ્રવાસીઓ કાશ્મીર તરફ વળ્યા, 4 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત, 'શિકારા કાર્નિવલ' બન્યું આકર્ષણનું કેન્દ્ર

Timeછેલ્લું અપડેટ : 17 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગરમીથી બચવા માટે પ્રવાસીઓ હવે કાશ્મીર તરફ વળી રહ્યા છે. ઉત્તર અને મધ્ય ભારતમાં કાળઝાળ ગરમી અને તાપમાન ૪૦ ડિગ્રી વટાવી જતાં, શ્રીનગર દેશનું સૌથી મોટું સમર રિફ્યુજ બન્યું છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી હજારો પ્રવાસીઓ કાશ્મીરની સુંદરતા માણી રહ્યા છે. શ્રીનગરમાં સવારનું વાતાવરણ ખૂબ જ આહલાદક છે અને પ્રવાસીઓ ડલ લેકમાં શિકારા રાઇડની મજા લઈ રહ્યા છે. ચલો કાશ્મીર કેમ્પેઈન અંતર્ગત યોજાયેલ 'શિકારા કાર્નિવલ' આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૪ લાખથી વધુ પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે, જેનાથી સ્થાનિક પ્રવાસન ઉદ્યોગ અને રોજગારીને મોટો વેગ મળ્યો છે.

App Store