Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Massive fire breaks out in hardware shop-godown in Akhnoor, Jammu and Kashmir

VIDEO : જમ્મુ- કાશ્મીરના અખનૂરમાં હાર્ડવેરની દુકાન- ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનો માલસામાન બળીને ખાખ

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના અખનૂર બજારમાં આવેલી એક હાર્ડવેરની દુકાન અને ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આખા ગોડાઉનને લપેટમાં લઈ લીધું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં મોટા પ્રમાણમાં માલસામાન બળીને ખાખ થઈ ગયો છે, જોકે સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

App Store