VIDEO: રામેશ્વરમમાં સ્વતંત્રતા દિવસને લઈ પંબન બ્રિજ પર ચુસ્ત સુરક્ષા
સોર્સ : gstv
તમિલનાડુના રામેશ્વરમમાં સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને પંબન રેલવે બ્રિજ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. રેલવે પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા બ્રિજ તથા આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આવન-જાવન કરતા લોકો અને વાહનો પર પણ નજર રાખવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. સ્વતંત્રતા દિવસના કાર્યક્રમોને લઈને પંબન બ્રિજ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

