Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Tiffany Trump's husband Michael Bulos visited Kochi

VIDEO: ટિફની ટ્રમ્પના પતિ માઈકલ બુલોસે કોચીમાં મુલાકાત લીધી

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેરળના કોચીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પના પતિ માઈકલ બુલોસે મુલાકાત લીધી હતી. માઈકલ બુલોસ ભારત ખાતેના અમેરિકી રાજદૂત સર્ગિયો ગોર સાથે કોચીના ઐતિહાસિક મટ્ટનચેરી સિનેગોગ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈ તેની સંસ્કૃતિ અને વારસાને નિહાળ્યો હતો. તેમની મુલાકાતને પગલે મટ્ટનચેરી સિનેગોગ ખાતે સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી હતી. કોચીની મુલાકાત દરમિયાન માઈકલ બુલોસ સાથે અમેરિકી રાજદૂત સર્ગિયો ગોર પણ હાજર રહ્યા હતા.

App Store