Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : There was a 16-hour power cut in the hospital

VIDEO: હોસ્પિટલમાં ૧૬ કલાક વીજળી ગુલ

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજસ્થાનના જેસલમેર ખાતે આવેલી સરકારી જવાહર હોસ્પિટલમાંથી એક અત્યંત બેજવાબદાર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં હોસ્પિટલમાં છેલ્લા ૧૬ કલાકથી વીજળી ન હોવાના કારણે ભારે અફરાતફરી મચી ગઈ છે. કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે વીજ પુરવઠો ઠપ થઈ જવાથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, તેમના સ્વજનો તેમજ ફરજ પર હાજર તબીબો અને નર્િંસગ સ્ટાફને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પાવર કટને કારણે લાઈફ સપોર્ટ સિસ્ટમ અને અન્ય તબીબી ઉપકરણો ચલાવવામાં પણ મોટી અડચણો ઊભી થઈ હતી, જેના કારણે દર્દીઓનો જીવ જોખમમાં મુકાયો હતો. તંત્રની આ ગંભીર બેદરકારી સામે દર્દીઓના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દે ત્વરિત પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News