Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The talks between the students and the government on the Jharkhand exam recruitment issue remained inconclusive

VIDEO: ઝારખંડ પરીક્ષા ભરતી મુદ્દે વિધાર્થી અને સરકાર વચ્ચે વાતચીત અનિર્ણિત રહી

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઝારખંડ ભરતી પરીક્ષા ગેરરીતિના વિરોધમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ અને ઝારખંડ સરકાર વચ્ચેની વાતચીતનો બીજો રાઉન્ડ શનિવારે કોઈ જ અંતિમ નિર્ણય વગર સમાપ્ત થયો હતો…વિદ્યાર્થી સંગઠનના આઠ સભ્યોનું પ્રતિનિધિમંડળ મોરાબાદીના ગેસ્ટ હાઉસમાં બેઠક માટે પહોંચ્યું હતું. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે સરકારે તેમની માંગણીઓ સાંભળી છે....મુખ્યમંત્રી હેમંત સોરેન સમક્ષ મુદ્દાઓ રજૂ થાય તેની રાહ જોયા બાદ જ તેઓ ભૂખહડતાળ પાછી ખેંચવા અંગેનો આખરી નિર્ણય કરશે. આંદોલન હજુ યથાવત છે...

App Store