Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP MP Tarun Chugh slams Congress and Rahul Gandhi over student protest in Jharkhand

VIDEO: ઝારખંડમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અંગે ભાજપ સાંસદ તરુણ ચુગના કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઝારખંડમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન અને વિરોધ પ્રદર્શન મુદ્દે ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ તરુણ ચુગે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે.

App Store

તરુણ ચુગે ગઠબંધન સરકાર અને કોંગ્રેસ નેતૃત્વ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, "ગઠબંધન સરકારમાં વિદ્યાર્થીઓ સંઘર્ષ કરી રહ્યા છે અને પોતાના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીના બૌદ્ધિક નેતા પાસે તેમના માટે એક મિનિટનો સમય પણ નથી... આ કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીનું બેવડું ચરિત્ર દર્શાવે છે."

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "દેશ જોઈ રહ્યો છે કે કેવી રીતે કોંગ્રેસ વિદ્યાર્થીઓના નામે પોતાની રાજકીય રોટલી શેકવા માટે દરેક પ્રકારના ગતકડાં અપનાવી રહી છે. તેઓ બસોમાં આવીને આંદોલનોને હાઇજેક કરવાનો પ્રયાસ પણ કરે છે. પરંતુ ઝારખંડના વિદ્યાર્થીઓ માટે તેમની પાસે સમય નથી એજ કોંગ્રેસનો બેવડો ચહેરો દર્શાવે છે.