Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The Supreme Court issued a notice to the Center regarding the medical data breach

VIDEO: સુપ્રીમ કોર્ટે મેડિકલ ડેટા ભંગ અંગે કેન્દ્રને નોટિસ જારી કરી

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુપ્રીમ કોર્ટે કથિત મોટાપાયે મેડિકલ ડેટા ભંગ અને સાયબર હુમલાની સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી પર કેન્દ્ર તથા રાજ્યોને નોટિસ જારી કરી છે. દોઢ લાખથી વધુ નાગરિકોના તબીબી રેકોર્ડ સિંગાપોર સર્વરમાં ટ્રાન્સફર થયાનો આરોપ છે. સીજેઆઈ સૂર્યકાંતની બેન્ચે જવાબો માંગ્યા. માર્ચ ૨૦૨૫માં ફરિયાદ છતાં ઓગસ્ટમાં જ FIR નોંધાઈ. કેટલીક કંપનીઓ આ ઘટના સાથે જોડાયેલી હોવાનું જણાવાયું છે.

App Store