VIDEO: જોનાઈમાં પરિવાર ચાર દાયકાથી ચામાચીડિયાં સાચવે છે
સોર્સ : gstv
આસામના જોનાઈમાં એક ગ્રામીણ પરિવારે છેલ્લાં ચાર દાયકાથી પોતાના વાડામાં વિરલ પ્રજાતિના ચામાચીડિયાંનું સંરક્ષણ કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું . પર્યાવરણ અને વન્યજીવ પ્રેમી એવા આ પરિવારે પોતે કાળજી લઈને આ પક્ષીઓના રહેઠાણનું રક્ષણ કર્યું હતું . અનેક પડકારો છતાં તેમણે ચામાચીડિયાંનો શિકાર કે ઉપદ્રવ થવા દીધો નથી. વન્યજીવન પ્રત્યેનો તેમનો આ દ્રઢ પ્રેમ અને સમર્પણ આજે સમગ્ર પંથકમાં પ્રશંસા અને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

