Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The death toll from the floods in Assam reached 95, with Shivsagar district the worst affected

VIDEO: આસામમાં પૂરથી મૃત્યુઆંક ૯૫ પર પહોંચ્યો, શિવસાગર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આસામમાં વરસાદ અને પૂરથી 14 જિલ્લાઓ અને 1 લાખ 60 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. છ વધુ મોત સાથે મૃત્યુઆંક ૯૫ પર પહોંચી ગયો છે. શિવસાગર અને વિશ્વનાથમાં બે-બે તથા ગોલાઘાટ અને મોરીગાંવમાં એક-એક વ્યક્તિના મોત નોંધાયા. શિવસાગરમાં ૫૦ અને ચરાઈદેવમાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. જોરહાટમાં નવ, ગોલાઘાટમાં પાંચ મોત થયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત શિવસાગરમાં ૫૭,૦૦૦ લોકો છે.

App Store