VIDEO: છત્તીસગઢ સરકારે ધર્મ સ્વતંત્રતા અધિનિયમ ૨૦૨૬ સત્તાવાર રીતે લાગુ કર્યું
સોર્સ : gstv
છત્તીસગઢ સરકારે ધર્મ સ્વતંત્રતા અધિનિયમ ૨૦૨૬ સત્તાવાર રીતે લાગુ કર્યું છે....નવા નિયમ મુજબ, ધર્મપરિવર્તન ઇચ્છતી વ્યક્તિએ ઓછામાં ઓછા 60 દિવસ અગાઉ જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવી પડશે. 4 ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ગેઝેટમાં પ્રકાશિત આ કાયદામાં ૨૪ કલમો છે. સરકારનો દાવો છે કે તેનો ઉદ્દેશ્ય બળજબરી, પ્રલોભન કે છેતરપિંડીથી થતા ગેરકાયદેસર ધર્મ પરિવર્તનને અટકાવવાનો છે. નવા કાયદા હેઠળ ગુનેગારો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે.

