Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Tej Pratap sent to judicial custody for 14 days in connection with violence in student protest

VIDEO: વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં હિંસા મામલામાં તેજ પ્રતાપ 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને કાયદો વ્યવસ્થાના ભંગના આરોપમાં જનશક્તિ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજ પ્રતાપ યાદવની પોલીસે ધરપકડ કરી છે. પટનાના સિટી સેન્ટર મોલ નજીક તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેમને દિઘા અને નૌબતપુર પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. આજે છજ્જુબાગ ખાતે ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતાં મેજિસ્ટ્રેટે તેમને ૧૪ દિવસ માટે બેઉર સેન્ટ્રલ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ તેમની રાજકીય કારકિર્દીમાં પહેલી વાર જેલ જવાની ઘટના છે. તેમના પર હિંસા ઉશ્કેરવા, સમર્થકોને ભડકાવવા અને અવરોધ સર્જવાના આરોપ છે.

App Store