Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Tamil Nadu Elections 2026: Superstar Kamal Haasan casts his vote with daughter Shruti Haasan

VIDEO/ તમિલનાડુ ચૂંટણી 2026: સુપરસ્ટાર Kamal Haasanએ પુત્રી Shruti Haasan સાથે કર્યું મતદાન

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 અંતર્ગત આજે રાજ્યભરમાં ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે. આ લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે મક્કલ નિધિ મય્યમના વડા અને દિગ્ગજ અભિનેતા કમલ હાસન પોતાની પુત્રી અને અભિનેત્રી શ્રુતિ હાસન સાથે ચેન્નાઈની અલવરપેટ શાળા સ્થિત મતદાન મથકે પહોંચ્યા હતા. પિતા-પુત્રીની આ જોડીએ લાઈનમાં ઊભા રહીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ કમલ હાસન અને શ્રુતિ હાસને નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને મતદાન કરે. 

App Store