Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Tamil Nadu CM arrested for making deepfake video of Vijay: suspected connection to Pakistan

VIDEO: તમિલનાડુના મુખ્યમંત્રીનો વિજયનો ડીપફેક વીડિયો બનાવનાર શખ્સ ઝડપાયો: પાકિસ્તાનથી કનેક્શન હોવાની શંકા

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુ ક્રાઈમ બ્રાન્ચએ મુખ્યમંત્રી સી જોસેફ વિજયનો AI-જનરેટેડ ડીપફેક વીડિયો બનાવી ફેલાવવા બદલ રાજસ્થાનના અલવરથી શાહિબુ ખાન નામના ૨૮ વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આ આરોપીએ નકલી વીડિયો દ્વારા જનતાને આર્થિક સહાયના નામે વોટ્સએપ નંબર પર સંપર્ક કરાવી ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં પાકિસ્તાનથી સંચાલિત ફેસબુક એકાઉન્ટ દ્વારા આવા વીડિયો શેર થતા હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ, સિમ કાર્ડ અને સીપીયુ જપ્ત કરી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે અને વિદેશી ગુનેગારોની શોધખોળ શરૂ કરી છે.

App Store