Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Tamil Nadu bypolls: Thalapati Vijay's party TVK announces candidates for Madhuranthakam, Dharapuram seat

VIDEO: તમિલનાડુ પેટાચૂંટણી: થલપતિ વિજયના પક્ષ ટીવીકેએ મધુરાન્થકમ, ધરાપુરમ બેઠક માટે ઉમેદવારો કર્યા જાહેર

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તમિલનાડુમાં આગામી ૬ ઓક્ટોબરે યોજાનારી બે વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે થલપતિ વિજયના પક્ષ ટીવીકેએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. મુખ્યમંત્રી વિજયે AIADMKના છેડા ફાડીને TVKમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્યો કે. મરકથમ કુમારવેલને મધુરાન્થકમથી અને પી. સત્યાભામાને ધરાપુરમ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. ગઠબંધનના સહયોગથી સરકાર રચ્યા બાદ TVKની આ પ્રથમ ચૂંટણી છે, જેમાં શાસક પક્ષ અને DMK વચ્ચે સીધો જંગ ખેલાશે. ડીએમકે દ્વારા પણ આ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.

App Store