Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court's refusal to register all institutions teaching children up to 14 years of age, application withdrawn

VIDEO: ૧૪ વર્ષ સુધીના બાળકોને ભણાવતી તમામ સંસ્થાઓની નોંધણી મામલે સુપ્રીમ કોર્ટનો ઇનકાર, અરજી પાછી ખેંચી

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુપ્રીમ કોર્ટે ૧૪ વર્ષ સુધીના બાળકોને શિક્ષણ આપતી તમામ શાળાઓ, મદરેસા અને ગુરુકુળો સહિતની સંસ્થાઓની સરકારી નોંધણી ફરજિયાત બનાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ આ અરજીમાં કલમ ૩૦ ના અર્થઘટન સ્પષ્ટ કરવા અને તમામ સંસ્થાઓને સરકારી દેખરેખ હેઠળ મૂકવાની માંગ કરાઈ હતી…..ન્યાયાધીશ અરવિંદ કુમાર અને ન્યાયાધીશ વિપુલ પંચોલીની બેન્ચે અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતાં ટિપ્પણી કરી હતી કે કોઈ સતત રિટ અરજીઓ દાખલ કરી શકે નહીં. ત્યારબાદ અરજદારે અરજી પાછી ખેંચી લીધી હતી.

App Store