Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court to hear relocation of 135-year-old Central Secretariat Library in Delhi

VIDEO: દિલ્હીની ૧૩૫ વર્ષ જૂની સેન્ટ્રલ સચિવાલય પુસ્તકાલયના સ્થળાંતર મામલે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીની ૧૩૫ વર્ષ જૂની અને સાડા 8 લાખ પુસ્તકોનો સંગ્રહ ધરાવતી સેન્ટ્રલ સચિવાલય પુસ્તકાલયના પ્રસ્તાવિત સ્થળાંતર મામલે સુપ્રીમ કોર્ટ સુઓ મોટો કેસની સુનાવણી કરશે. નવા સેન્ટ્રલ વિસ્ટા પ્લાનમાં પુસ્તકાલય માટે જગ્યા ફાળવાઈ ન હોવાના અહેવાલો બાદ ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ સંજીવ સચદેવાની બેંચ આ મામલે સુનાવણી હાથ ધરશે. અગાઉ શાસ્ત્રી ભવનમાં આવેલી આ લાઈબ્રેરી માટે માત્ર બે રૂમ ફાળવાતા અનિશ્ચિતતા ઊભી થઈ હતી. જોકે, આવાસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ યોજનામાં પુસ્તકાલય માટે વિશેષ જગ્યાની જોગવાઈ કરાઈ છે અને નિર્માણ પ્રક્રિયા ચાલુ છે.

App Store