VIDEO: ખાદ્ય સુરક્ષા પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ: પ્રિ-પેકેજ્ડ ફૂડ પર FOPL લાગુ કરવા નિર્દેશ
સોર્સ : gstv
દેશની સર્વોચ્ચ અદાલતે ખાદ્ય સુરક્ષા અંગે કડક વલણ અપનાવતા કેન્દ્ર સરકારને પ્રિ-પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર ફ્રન્ટ-ઓફ-પેકેજ લેબલિંગ ના અમલીકરણ પર નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે ગ્રાહકો, ખાસ કરીને બાળકોને સ્વસ્થ ખોરાક પસંદ કરવામાં મદદ કરવા આ ભાર મૂક્યો છે….ચિલી અને કેનેડા જેવા દેશોના ઉદાહરણો આપીને કોર્ટે જણાવ્યું કે ભારતે પણ જાહેર આરોગ્ય માટે ઉચ્ચ ધોરણો અપનાવવા જોઈએ. સાથે જ, FSSAI દ્વારા ચેતવણી લેબલ રજૂ કરવામાં થઈ રહેલા વિલંબની પણ આકરી ટીકા કરવામાં આવી છે.

