Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court questions Centre on expensive cancer drugs: Explanation sought on the difference between PTR and MRP

VIDEO: કેન્સરની મોંઘી દવાઓ મુદ્દે સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ: પીટીઆર અને એમઆરપી વચ્ચેના તફાવત પર માંગ્યો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુપ્રીમ કોર્ટે કેન્સર જેવી જીવનરક્ષક દવાઓના ઊંચા ભાવ અને નફા મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું કે જે દવા રિટેલરને માત્ર 3 હજાર રૂપિયામાં મળે છે, તે દર્દીઓને 27 હજાર રૂપિયાની MRP પર વેચાય છે....જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે પૂછ્યું કે ડ્રગ્સ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર હેઠળ આવશ્યક અને બિન-આવશ્યક દવાઓ વચ્ચે ભેદભાવ કેમ રાખવામાં આવે છે.....આ સાથે જ, કોર્પોરેટ હોસ્પિટલો દ્વારા ઇન-હાઉસ ફાર્મસીમાંથી જ દવા ખરીદવાની ફરજ પાડવાની પદ્ધતિ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

App Store