Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court Issues Notice to Government on Protection of Children on Social Media

VIDEO: સોશિયલ મીડિયા પર બાળકોની સુરક્ષા મામલે સુપ્રીમ કોર્ટે સરકારને પાઠવી નોટિસ

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર બાળકોના જાતીય શોષણ અને દુર્વ્યવહારને રોકવા માટે કડક સુરક્ષા પગલાંની માંગ કરતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. ચીફ જસ્ટીસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે ડિજિટલ પ્લેટફોર્મની વિશાળ પહોંચ સામે બાળકોના રક્ષણ માટે ફાયરવોલ અનિવાર્ય હોવાનું મૌખિક રીતે જણાવ્યું હતું. જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સ  દ્વારા દાખલ આ અરજીમાં પ્લેટફોર્મ્સ દ્વારા વય ચકાસણી અને ઓટોમેટિક ફિલ્ટરિંગ સિસ્ટમ લાગુ કરવામાં નિષ્ફળ રહેવા સામે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

App Store