Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court dismisses PIL against Cervical Cancer Anti-HPV Vaccination Campaign

VIDEO: સર્વાઇકલ કેન્સર વિરોધી એચપીવી રસીકરણ અભિયાન વિરુદ્ધની પીઆઈએલ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી ફગાવી

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુપ્રીમ કોર્ટે કિશોરીઓમાં સર્વાઇકલ કેન્સર રોકવાના રાષ્ટ્રવ્યાપી એચપીવી રસીકરણ અભિયાનને પડકારતી જનહિત અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આકરા શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે લાખો દીકરીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આ અભિયાનને પાટા પરથી ઉતારવા માટે આ અરજી પાછળ કોઈ ગુપ્ત હેતુ રહેલો છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે અયોગ્ય રસીકરણના કિસ્સામાં સામાન્ય વળતરના નિયમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે, પરંતુ આવા મહત્વપૂર્ણ આરોગ્ય અભિયાન સામેના અયોગ્ય પ્રયાસો સાંખી લેવામાં આવશે નહીં.

App Store