Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court directs Center in case of Captain Ashish Kumar missing in Strait of Hormuz missile attack

VIDEO: હોર્મુઝ સ્ટ્રેટ મિસાઇલ હુમલામાં ગુમ થયેલા કેપ્ટન આશિષ કુમારના કેસમાં સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજ પર મિસાઇલ હુમલા બાદ ગુમ થયેલા કેપ્ટન આશિષ કુમારના રહસ્ય અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કડક નિર્દેશ આપ્યો છે. ડીએનએ ટેસ્ટમાં કેબિનમાંથી મળેલા અવશેષો કેપ્ટનના ન હોવાનું સાબિત થયું છે…પત્ની અંશુ કુમારીએ અરજીમાં દાવો કર્યો છે કે વિદેશી નંબરોથી ખંડણી માંગવામાં આવી હતી અને વોટ્સએપ પ્રોફાઇલ મેન્યુઅલી ડિલીટ થવા જેવા ઇલેક્ટ્રોનિક પુરાવાઓ દર્શાવે છે કે તેઓ જીવિત હોઈ શકે છે. સુનાવણી દરમિયાન CJIની બેન્ચે સોલિસિટર જનરલને કેપ્ટનને શોધવા અને સોમવાર સુધીમાં સ્થિતિ અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે.

App Store