VIDEO: પેપર લીકને રોકવા મજબૂત કાયદો જરૂરી: રેવંત રેડ્ડી
સોર્સ : gstv
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પરીક્ષા પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટે કડક કાયદાકીય પગલાં લેવાની હાકલ કરી છે. તેમણે કહ્યું કે પેપર લીક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરે છે. તેલંગાણા, પંજાબ કે અન્ય કોઈ રાજ્યમાં હોય, જવાબદારોને તાત્કાલિક ઓળખીને ધરપકડ કરવી જોઈએ અને સજા કરવી જોઈએ. આવી ઘટનાઓને રોકવા માટે કાયદાકીય સુધારા જરૂરી છે અને આમાં સામેલ લોકોને જેલમાં મોકલવા જોઈએ. તેમણે કેન્દ્ર સરકારની ટીકા કરતાં NEET-UG પેપર લીક મામલે કેન્દ્રીય મંત્રીને રાજીનામું આપવાની માંગ કરી

