Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Sri Sri Ravishankar performed Maharudrabhishek puja of Somnath Jyotirlinga in Siliguri.

VIDEO: સિલિગુડીમાં શ્રી શ્રી રવિશંકરે સોમનાથ જ્યોતિર્લિંગની મહારુદ્રાભિષેક પૂજા કરી

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં આર્ટ ઓફ લિવિંગ આશ્રમ ખાતે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે સોમનાથ જ્યોતિર્લિંગની મહારુદ્રાભિષેક પૂજા કરી હતી. 17 ઓગસ્ટે સિલિગુડી ખાતે ગુરુદેવની હાજરીમાં આ વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આશ્રમમાં વૈદિક વિધિ, રુદ્રપૂજા અને મંત્રોચ્ચાર સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સોમનાથ જ્યોતિર્લિંગના પ્રાચીન અવશેષોને લઈને ચાલી રહેલી પુનઃસ્થાપન પ્રક્રિયાને પણ આ કાર્યક્રમ સાથે જોડવામાં આવી છે.

App Store