Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Sonia Gandhi's memoir Belonging: A Journey of Love will be released on November 10

VIDEO: સોનિયા ગાંધીના સંસ્મરણો બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ ૧૦ નવેમ્બરે પ્રકાશિત થશે

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે તેમના પરિવાર વિશે ઘણું લખાયું છે પરંતુ બહુ ઓછા લોકો સત્ય સુધી પહોંચી શક્યા છે.....આલ્ફ્રેડ એ નોફ્ફ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમના સંસ્મરણો બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ આ આગામી ૧૦ નવેમ્બરે પ્રકાશિત થશે.... પુસ્તક અંગે નિવેદન આપતા સોનિયા ગાંધીએ જણાવ્યું કે આ પુસ્તક તેમના પરિવારની પ્રેરણાઓ, કાર્યો અને માનવતાને એક શ્રદ્ધાંજલિ છે. આ વાર્તા વાચકોને તેમના સુંદર દેશમાં છ દાયકા દરમિયાન થયેલા સામાજિક અને રાજકીય પરિવર્તનનો એક અનોખો દ્રષ્ટિકોણ પણ પ્રદાન કરશે.

App Store